વર્ણમાળાના ઘ થી શરૂ થતા પર્યાયવાચક નામો લખો. શબ્દ પછી એક નંબર લખ્યો છે તેટલા અક્ષરનો પર્યાય છે.
1 શ્રી કૃષ્ણ 4
2 અહંકાર 3
3 ચીલો, રૂઢિ 3
4 આંકનો પાડો 3
5 કેળવણી 4
6 પાગલ 5
7 હ્યદય 2
8 ક્રમ, પ્રણાલી 4
9 બનાવ 3
10 ગાઢું 4
11 ભયંકર યુદ્ધ 4
12 ખરીદનાર 3
13 ઉઝરડો 4
14 જરાવાર 4
15 ઘરમાં જ ભરાઈ રહેનારું 5
16 નિવાસ 2
No.1 ઉદાહરણ...જવાબ - ઘનશ્યામ.
તો ચાલો ફટાફટ ક્રમ પ્રમાણે જવાબ મોકલો.

Respuesta :

Write synonymous names starting with d in the alphabet. A word is followed by a number of syllables.

1 Sri Krishna 4

2 Ego 3

3 Chilo, Rudi3

Shout 4

5 Education 4

6 mad 5

7 Heart 2

8th order, system 4

9 Incident 3

10 Thick 4

11 Terrible War 4

12 Buyer 3

13 bruises 4

14 Jarawar 4

15 Filled in the house 5

16 Residence 2

Example No.1 ... Answer - Ghanshyam.

So let's send the answer in quick order.